IBPS દ્વારા વિવિધ બેંકોમાં ૬૪૩૨ જગ્યાઓ માટે નવી ભરતી ૨૦૨૨: IBPS દ્વારા બેંક માં આવી ભરતી ૨૦૨૨: IBPS PO ભરતી ૨૦૨૨ બહાર પાડવામાં આવી છે, આ ભરતી ૬૪૩૨ જેટલી ક્લાસ -૩ માટે ભરતી કરવામાં આવશે આજે આ ભરતી વિશે સંંપૂર્ણ માહિતી મેળવીશું જેવી કે વય વર્યાદા લાયકાત વગેરે માહિતી મેળવવા માટે આ લેખ પુરા વાચવા માટે વિનતી છે. આ ભરતી CRP-XII PO/MT માટેના પદ માટે કરવામાં આવશે. યોગ્ય ઉમેદવાર કે ઈચ્છુક ઉમેદવાર આ ભરતીની છેલ્લી તારીખ પહેલા ઓનલાઈન અરજી કરી લેવી.
IBPS બેંક ભરતી ૨૦૨૨
- સંસ્થાનું નામ: IBPS
- પોસ્ટનું નામ: CRP-XII PO/MT
- ખાલી જગ્યા: ૬૪૩૨
- નોકરીનું સ્થાન: સમગ્ર ભારતમાં
- પરીક્ષા મોડ: ઓનલાઈન
- અરજી મોડ: ઓનલાઈન
- અરજીની છેલ્લી તારીખ: ૨૨/૦૮/૨૦૨૨
- અરજી માટે વેબસાઈટ: www.ibps.in
આ પણ વાંચો: તમારા વાહનનો મેમો ફાટ્યો છે કે નહિ ચેક કરો ઓનલાઈન
- IBPS PO ખાલી જગ્યા ૨૦૨૨
- બેન્ક ઓફ ઈન્ડિયા: ૫૩૫
- સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા: ૨૫૦૦
- પંજાબ નેશનલ બેંક: ૫૦૦
- યુકો બેન્ક: ૫૫૦
- પંજાબ એન્ડ સિંધ બેંક : ૨૫૩
- યુનિયન બેંક ઓફ ઈન્ડિયા: ૨૦૯૪
IBPS દ્વારા બેંકની ભરતી માટે લાયકાત:
આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સીટી દ્વારા સ્નાતક ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા તેને સમક્ક્ષ ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ ઉમેદવારે ખાસ ધ્યાનમાં લેવું આ લાયકાત ન ધરાવતા ઉમેદવાર આ પરિક્ષા માંં બેસી શક્શે નહિ.
IBPS PO ૨૦૨૨ માટે વય મર્યાદા
આ ભરતી માટે IBPS બોર્ડ દ્વારા અમુક વય મર્યાદા રાખવામાં આવેલી છે જેની બહારના ઉમેદવાર માન્ય ગણાશે નથી. આ ભરતી માટે ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૩૦ વર્ષ રાખવામાં આવી છે, ઉમેદવારનો જન્મ ૦૨/૦૮/૧૯૯૨ પહેલા ૦૧/૦૮/૨૦૨૨ પછીનો ન હોવો જોઈએ.
IBPS BANK ભરતી ૨૦૨૨ માટે અરજી ફી:
આ ભરતી માટે IBPS બોર્ડ દ્વારા અમુક ફી ના ધોરણો નક્કી કરવામાં આવેલા છે જે નીચે મુજબ આપેલા છે. જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી.
આ ભરતી માટે જનરલ. OBC, EWS કેટેગરી માટે રૂપિયા ૮૫૦/- રાખવામાં આવેલી છે.
આ ભરતી માટે SC અને ST કેટેગરી માટે રૂપિયા ૧૭૫/- ભરવાના રહેશે.
આ ફી ઉમેદવારએ ઓનલાઈન ભરવાની રહેશે.
IBPS PO પગાર
પ્રારંભિક IBPS કલાર્કનો પગાર દર મહિને 36,000/- થી ૫૩૬૩૦/- છે. પ્રારંભિક મૂળ પગાર ૩૬૦૦૦/- છે જેમાં મોંધવારી ભથ્થુ, મકાન ભાડું ભથ્થુ, તબીબી ભથ્થું અને પરિવહન ભથ્થું સામેલ છે.
IPBS દ્વારા બેન્ક ની ભરતી માટે પસંદગી ની પ્રક્રિયા:
આ ભરતી માટે અમુક રીતો નક્કી કરવામાં આવેલી છે જેમની ઉમેદવારી પસાર થવું પડશે આ ભરતી માં અરજી કરતા પહેલા એક વાર જરૂર વાચવી જોઈએ જે નીચે મુજબ આપેલી છે.
પ્રાંરભિક પરીક્ષા
મુખ્ય પરીક્ષા
ઈન્ટરવ્યુ
ડોક્યુમેન્ટ તપાસણી
IBPS દ્વારા બેંકની ભરતી માટે અરજી કઈ રીતે કરવી?
૧. IBPS PO ૨૦૨૨ નોટિફિકેશન PDF માંથી યોગ્યતા તપાસો
૨. નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા www.ibps.in વેબસાઈટની મુલાકાત લો.
૩. અરજી ફોર્મ ભરો.
૪. જરૂરી દસ્ત્તાવેજો અપલોડ કરો.
૫. ફી ચુકવો
૬. અરજીપત્રક્ની પ્રિન્ટ કાઢો.
મહત્વપૂર્ણ તારીખો:
અરજીની છેલ્લી તારીખ: ૨૨/૦૮/૨૦૨૨
- જાહેરા વાંચો: અહિ ક્લિક કરો.
- ઓનલાઈન અરજી કરવા: અહિ ક્લિક કરો.