ગુજરાતી ભાષામાં કૃદંત જેવા અગત્યના મુદ્દામાં જે કન્ફ્યુઝન છે એક સરખા કૃદંતના પ્રત્યયોને કારણે બે કૃદંતોમાંથી કયો વિકલ્પ યોગ્ય હશે એવી દ્વિધા વિદ્યાર્થીઓ અનુભવતા હોય.
Bipin P. Trivedi youtube channal
છે ત્યારે આપણે કૃદંતનું કન્ફ્યુઝન એવા શીર્ષક નીચે ભાગ એક અહીં મૂક્યો છે .એમને બરોબર સમજીને તમે જોશો અને આપના રીવ્યુ મોકલશો તેવી અપેક્ષા છે. આવતા સમયમાં બીજો ભાગ અને એના પછી વ્યાકરણના જે કઠિન મુદ્દાઓ છે જે વિદ્યાર્થીને શીખવામાં શિક્ષકની જરૂર પડે જ છે એવા મુદ્દા ઉપર આપણે કામ કરીશું .આપ સૌને શુભકામના.
ગુજરાતી ભાષામાં કૃદંત જેવા અગત્યના મુદ્દામાં જે કન્ફ્યુઝન છે એક સરખા કૃદંતના પ્રત્યયોને કારણે બે કૃદંતોમાંથી કયો વિકલ્પ યોગ્ય હશે એવી દ્વિધા વિદ્યાર્થીઓ અનુભવતા હોય.